Teachers’ Day Speech in Gujarati: શિક્ષક દિવસ પર હૃદયસ્પર્શી ભાષણ; ગુરુના પ્રેમની અમર ગાથા
આદરણીય આચાર્યશ્રી, પૂજ્ય શિક્ષકગણ અને મારા પ્રિય સહપાઠી મિત્રો, Teachers’ Day Speech in Gujarati: આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 5 સપ્ટેમ્બરનો દિવસ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ તે વ્યક્તિઓને યાદ કરવાનો અવસર છે …