Samvidhan divas speech in gujarati: બંધારણ દિવસ પર પ્રેરણાદાયી ભાષણ
આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને અહીં હાજર બધા લોકો, આજે 26 નવેમ્બરનો દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે. આ દિવસ એટલે બંધારણ દિવસ. આજે જ દિવસે, 1949માં, આપણી બંધારણ સભાએ ભારતનું બંધારણ સ્વીકાર્યું હતું. આ બંધારણ આપણી …